હનુમાનજીને કેવી રીતે કરવા પ્રસન્ન?, જાણી લો ઉપાય

મંગળવારને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. બજરંગબલીને ખુશ કરવા માટે આ દિવસે ખાસ ઉપાય કરવામાં આવે છે.

મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. પૂજામાં હનુમાનજીના મંત્રના જાપ કરવા શુભ માનવામાં આવે છે.

મંગળવારના દિવસે લાલ રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે. એવું કહેવા છે કે આમ કરવાથી સાહસ અને પરાક્રમ વધે છે.

ભક્તો મંગળવારે હનુમાનજીને પ્રસાદમાં બેસનના લાડુ, બૂંદીના લાડું ધરાવે છે. આમ કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.

હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પણ બજરંગબલીને પ્રસન્ન કરી શકાય છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી બળ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે.  

મંગળવારે બજરંગ બાણના પાઠ કરવાથી બજરંગબલી ખુશ થાય છે. સાથે જ હનુમાનજીની આશીર્વાદ પણ મળે છે.

'દબંગ' ઓફિસરનું નામ સાંભળીને ફફડે છે માફિયાઓ, જાણો કોણ છે IAS Sonia Meena 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો