content_image_7ad201d8-058e-43b0-9081-1f3d18a51812

અયોધ્યા જેવું ભવ્ય છે મુસ્લિમ દેશમાં બની રહેલું આ હિન્દુ મંદિર

logo
Screenshot 2024-01-01 141038

PM નરેન્દ્ર મોદી વર્ષ 2024માં બે મંદિરોનું ઉદ્ઘાટન કરશે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે.

logo
Screenshot 2024-01-01 140906

આ પછી 14 ફેબ્રુઆરીએ તેઓ મુસ્લિમ દેશ UAEમાં એક વિશાળ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.

logo
Screenshot 2024-01-01 141114

PM મોદીને મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે  BAPS સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

logo
Screenshot 2024-01-01 140955

મુસ્લિમ દેશમાં બની રહેલું આ મંદિર અયોધ્યાના રામ મંદિર જેટલું જ ભવ્ય છે.

logo
Screenshot 2024-01-01 141133

આ મંદિર 55,000 ચોરસ મીટરમાં બની રહ્યું છે. ભારતીય કારીગરો દ્વારા તેનું કોતરણી કામ કરાયું છે.

logo
Screenshot 2024-01-01 141314

UAEમાં પથ્થરો પર કોતરણી કરીને બનેલું આ પહેલું હિન્દુ મંદિર છે.

logo
Screenshot 2024-01-01 141152

તેની ઉંચાઈ 108 ફૂટ છે. આ મંદિર બનાવવા માટે અંદાજે 700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

logo
The_Temple_Committee_members_presenting_the_Temple_Literature_to_the_Prime_Minister,_Shri_Narendra_Modi_and_the_Crown_Prince_of_Abu_Dhabi,_Deputy_Supreme_Commander_of_U.A.E._Armed_Forces

વર્ષ 2015માં પીએમ મોદી UAEની મુલાકાતે ગયા હતા. ત્યારે UAEએ આ મંદિર માટે 17 એકર જમીન ફાળવી હતી.

logo
Screenshot 2024-01-01 141412

પીએમ મોદીએ 2017માં તેનો શિલાન્યાસ કર્યો હતો.

logo

2024ના પ્રથમ દિવસે ગુજરાતનો ડંકો, સૂર્ય નમસ્કારનો રેકોર્ડ બન્યો

Next Story

અયોધ્યા જેવું ભવ્ય છે મુસ્લિમ દેશમાં બની રહેલું આ હિન્દુ મંદિર

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો