NILU4225

સાળંગપુરની હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાના કરો દર્શન, હનુમાન જયંતીએ અનાવરણ

logo
Arrow

બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલા હનુમાન મંદિરે આ મૂર્તિ પંચધાતુમાંથી બનાવાઈ છે.

logo
Arrow
DSC09271

સાળંગપુરમાં હનુમાન જયંતિ મહોત્સવને પગલે બે દિવસ ઉજવણીનો માહોલ છે.

logo
Arrow
IMG_4459

સાંજે 4.30 કલાકે કષ્ટભંજનદેવની આ વિશાળ મૂર્તિનું અનાવરણ થશે.

logo
Arrow

5 અને 6 એપ્રિલે સાંસ્કૃતિક કાર્યક્રમ, ડાયરો, મારૂતિયજ્ઞ, અન્નકૂટ દર્શન વગેરે લાભ લેવા આવશે ભક્તોનું ઘોડાપુર

logo
Arrow

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા 174 વર્ષ પહેલા અહીં હનુમાનજીની સ્થાપના કરાઈ

logo
Arrow

4 કરોડના ખર્ચે તૈયાર થઈ છે દાદાની આ મૂર્તિ

logo
Arrow

મૂર્તિના દર્શન 7 કિલોમીટર દૂરથી પણ થઈ જશે.

logo
Arrow

સાળંગપુર ધામ હવે 'કિંગ ઓફ સાળંગપુર' તરીકે ઓળખાશે.

logo
Arrow

1.35 લાખ સ્કવેરફૂટમાં તૈયાર થશે 'કિંગ ઓફ સાળંગપુર' પ્રોજેક્ટ

logo
Arrow

1500 દર્શનાર્થી બેસી શકે તેવી વ્યવસ્થા, 62 હજાર સ્કવેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન

Arrow

ગાર્ડનમાં પણ એક સાથે 12000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા

Arrow
વધુ વાંચો