અષાઢી પૂનમને ઉજવાય છે ગુરુ પૂર્ણિમા તરીકે

Arrow

@SocialMedia

પુરાણો પ્રમાણે મહર્ષિ વેદ વ્યાસનો અષાઢી પૂર્ણિમાએ જન્મ થયોલ હતો.

Arrow

શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન ઈશ્વર કરતા પણ ઊંચુ ગણાવાયું છે.

Arrow

ચાલુ વર્ષમાં ગુરુ પૂર્ણિમા 3 જુલાઈએ આવે છે.

Arrow

ગુરુ પૂર્ણિમાએ ગુરુની પૂજા અને ચરણ પાદૂકાની પૂજા કરવામાં આવે છે.

Arrow

આ દિવસ ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉત્તમ ગણાય છે.

Arrow

શાસ્ત્રોમાં ગુરુ શબ્દનો અર્થ અંધકારથી પ્રકાશ સુધીનો વર્ણવાયો છે.

Arrow

ગુરુએ આપેલા સંસ્કાર અને જ્ઞાનથી જ શિષ્ય જ્ઞાની અને સંસ્કારી બની શકે છે.

Arrow