મુકેશ અંબાણી-આકાશ અંબાણીએ સોમનાથમાં કરી પુજા

Arrow

અંબાણી પિતા પુત્ર મહાશિવરાત્રી પર્વે સોમનાથના દર્શને

Arrow

પુજારીએ અંબાણી પિતા-પુત્રનું ચંદન-ઉપવસ્ત્રથી કર્યું સન્માન

Arrow

મુકેશ અંબાણીએ મહાપૂજા, સોમેશ્વર પૂજા અને ધ્વજાપૂજામાં ભાગ લીધો

Arrow

સોમનાથ મંદિર ટ્રસ્ટને અંબાણીએ આપ્યું 1.5 કરોડનું અનુદાન

Arrow

મુકેશ અંબાણી-આકાશ અંબાણીએ જલાભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી

Arrow

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરી અને સચિવ યોગેન્દ્ર દેસાઈએ કર્યું તેમનું સ્વાગત

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો