By Yogesh Gajjar
આ છે ગુજરાતમાં આવેલું અનોખું ભૂતનું મંદિર, નૈવેદ્યમાં સિગારેટ ધરાવાય છે
અરવલ્લી જિલ્લાના મોડાસાના લીંભોઈ ગામમાં આવ્યું છે ભૂતનું મંદિર
Arrow
ખેતરોની વચ્ચે આવેલું મંદિર બાબરીયા વીર તરીકે ઓળખાય છે.
Arrow
વર્ષો પહેલા ખેતરના શેઢે આવેલા સાગના વૃક્ષની નીચે બાબરા ભૂતનો વાસો હતો.
Arrow
ધોળે દિવસે અહીંથી નીકળવામાં રાહદારીઓ ડરતા, ત્યારે વડીલોએ ભૂતની પૂજા શરૂ કરી.
Arrow
હાલ ખેડૂતો પાકમાંથી મુઠી પહેલા બાબરા વીરને ધરાવે છે પછી ઘરે લઈ જાય છે.
Arrow
બાબરા વીરને પ્રસાદ અને નૈવેદ્યમાં સુખડી, શ્રીફળ અને સિગારેટ ધરાવાય છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ