18 જાન્યુઆરીએ બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત
જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે કોઈ યોગ બને છે તો ખૂબ ખાસ મનાય છે, જેનો પ્રભાવ દેશ-દુનિયા પર પડે છે.
18 જાન્યુઆરીએ વર્ષનો પહેલો ગજકેસરી યોગ બનવા જઈ રહ્યો છે, જે ખૂબ જ અદભૂત માનવામાં આવી રહ્યો છે.
આ દિવસે ચંદ્રમા મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિ પહેલાથી ગુરુમાં વિરાજમાન છે. જેના કારણે મેષમાં ચંદ્રમા-ગુરુની યુતિ બની રહી છે.
વૈદિક જ્યોતિષમાં ગજકેસરી યોગ સૌથી શુભ મનાય છે. આ યોગ જેની પણ કુંડળીમાં બને છે તે જાતકને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે.
મેષ: ગજકેસરી યોગથી મેષના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. મા લક્ષ્મીની કૃપાથી ધનની પ્રાપ્તિ થશે.
મિથુન: ગજકેસરી યોગથી કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકે છો. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
સિંહ: સિંહ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે. જીવનમાં કોઈ મોટી ખુશખબર મળી શકે. પ્રોપર્ટીમાં લાભ થઈ શકે.
ધન: આર્થિક સ્થિતિ સુધરશે. મિત્રોનો સાથ મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. સમાજમાં માન સન્માન મળશે. લાભ થશે.
7 વર્ષ મોટા એક્ટરના પ્રેમમાં રશ્મિકા! કરવા જઈ રહી છે સગાઈ, મળી મોટી હિંટ!
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?