By Niket Sanghani
આપણું ગુજરાત
ગુજરાતના NRI ગામ ધામણમાં જન્માષ્ટમીનિ થાય છે અનોખી ઉજવણી
200 વર્ષ જૂના રાધા-કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી ઉજવવા વિદેશથી ગામના લોકો આવે છે.
Arrow
આ ગામના મોટાભાગના પરિવારનો એક સદસ્ય વિદેશમાં વસે છે.
Arrow
રાધા-કૃષ્ણ મંદિર ધામણ અને ડાભેલ ગામ વચ્ચેના ખેતરમાં આવેલું છે
Arrow
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસનો પ્રારંભ
Arrow
ડાભેલ ગામમાં લગભગ 7000 મુસ્લિમ સમુદાયના લોકો રહે છે, ડાભેલ પોલીસ ડાયરીમાં નોંધાયેલ સંવેદનશીલ ગામ છે
Arrow
મુસ્લિમ બિરાદર ના લોકો આ મંદિરની પવિત્રતાનું ધ્યાન રાખે છે ત્યારે ધામણ ગામના NRI લોકો પણ મુસ્લિમ સમાજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ અને શાળામાં ફાળો આપે છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ