શનિ દેવને પ્રસન્ન કરવા મકરસંક્રાંતિ પર કરો આ વસ્તુઓનું દાન
Arrow
શનિની સાડાસાતીના પ્રભાવથી બચવા કાળા તલ તાંબાના પાત્રમાં દાન કરવા
મકર સંક્રાંતિના દિવસે મીઠું દાન કરો જેથી ખરાબ સમયમાંથી છુટકારો મળી શકશે
મકર સંક્રાંતિ પર વસ્ત્રો દાન કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
આ દિવસે ઘીનું દાન કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે જે માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે
સાત પ્રકારના અન્નદાનથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે
મકર સંક્રાંતિના દિવસે કાળા ધાબળાનું દાન કરવાથી ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે
આ દિવસે ચોખા, દૂધ જેવી સફેદ વસ્તુનું દાન ધન પ્રાપ્ના યોગ બનાવે છે
સરસવનું તેલ તાંબા પાત્રમાં ભરી દાનમાં આપવાથી દુઃખ દૂર થાય છે
18 જાન્યુઆરીએ બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય