ધનતેરસ પર 400 વર્ષ બાદ બનશે આ શુભ સંયોગ, આ રાશિઓના સારા દિવસો શરૂ થશે
આ વખતે દિવાળી પહેલા ધનતેરસે પુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો છે. જે સવારે 7:57 વાગ્યાથી સવારે 10:29 વાગ્યા સુધી છે.
રવિ પુષ્ય યોગ સવારે 10.29 વાગ્યાથી આખો દિવસ રહેશે. સાથે અષ્ટ મહાયોગમાં હર્ષ, સરલ, શંખ, લક્ષ્મી, શશ, સાધ્ય, મિત્ર અને ગજકેસરી યોગ બનશે.
વૃષભના જાતકો પર લક્ષ્મીની કૃપા વરસશે. આર્થિક સ્થિતિ સુધરશે. અચાનક ધનની પ્રાપ્તિ થશે. પરિવારમાં ખુશીઓ આવશે.
કર્ક રાશિના જાતકોને અચાનક ધનની પ્રાપ્તિ થશે. અટકેલી યોજનાઓ સફળ થશે. વેપારીઓ માટે સમય સારો છે. બિઝનેસમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે.
કન્યા રાશિના જાતકો માર મા લક્ષ્મીનો આશીર્વાદ રહેશે. કરિયરમાં વૃદ્ધિ થશે. વિદેશનો યોગ બની રહ્યો છે. આવકમાં વૃદ્ધિ થશે.
મકર રાશિના જાતકોના પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. નોકરીમાં ઉન્નતિનો યોગ.
સારા તેંડુલકર કે સારા અલી ખાન, કોણ છે શુભમન ગિલની લેડી લવ? ખુલ્યું રહસ્ય!
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?