CM ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢની મુલાકાતે, ગબ્બર પર મા અંબાના દર્શન કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા હતા.
અહીં તેમણે ગિરનાર પર અંબાજી માતાના દર્શન તથા પૂજા આરતી કરી હતી.
આ સાથે જ તેમણે સાધુ-સંતો સાથે ખાસ વાતચીત કરી હતી.
આ બાદ મુખ્યમંત્રીએ ગિરનાર રોપવેની અદભૂત સફર કરી હતી.
મુખ્યમંત્રીની સાથે આ દરમિયાન સાંસદ રાજેશ ચુડાસમા, કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા.
જ્યારે રવીના ટંડને ભૂલથી કો-સ્ટારને કરી લીધી Kiss, એક્ટ્રેસને ઉલ્ટી થઈ ગઈ હતી
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય