હાથમાં ક્યારેય પૈસા નહીં ટકવા દે આ 3 ભૂલો, થઈ જશો કંગાળ
આચાર્યએ ચાણક્યને મનુષ્યની કેટલીક એવી ભૂલોનું વર્ણન નીતિ શાસ્ત્રમાં કર્યું છે, જેના કારણે તે કંગાળ થઈ શકે છે.
આચાર્ય ચાણક્ય કહે છે કે જીવનમાં આ ભૂલો કરનાર ક્યારેય ખુશ નથી રહેતા. હંમેશા આર્થિક તંગી સામે ઝઝૂમે છે.
આચાર્ય ચાણક્ય અનુસાર, મનુષ્યને ક્યારેય પોતાના પૈસા પર ધમંડ ન કરવો જોઈએ. ધમંડ વ્યક્તિને બરબાદ કરી શકે છે.
આચાર્ય ચાણક્ય અનુસાર, જે વ્યક્તિ પોતાના ધન પર અહંકાર કરે છે, તેની પાસે ક્યારેય પૈસા નથી ટકતા.
ચાણક્ય અનુસાર મનુષ્યએ ક્યારેય નકામા ખર્ચ ન કરવા જોઈએ. આમ કરવું તમને બરબાદ કરી શકે છે.
જે વ્યક્તિ પૈસા વિચાર્યા-સમજ્યા વગર પૈસા ખર્ચ કરે છે, તે હંમેશા તંગીમાં રહે છે.
ચાણક્ય કહે છે કે, વ્યક્તિએ હંમેશા પૈસાની બચત કરવાનું શીખવું જોઈએ. પૈસા ઈમરજન્સીમાં કામ આવે છે.
ઘરમાં ક્યારેય ગંદકી ન રહેવી જોઈએ. ગંદકીથી ધનના દેવી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે.
જે ઘરમાં ગંદકી રહે છે, ત્યાં લક્ષ્મી માતા ક્યારેય વાસ નથી કરતી અને પરિવારના લોકો તંગીમાં રહે છે.
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?