આ 3 કારણોથી હાથમાં નથી ટકતા પૈસા, ખિસ્સું રહે છે ખાલી
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં કેટલાક એવા કારણોનું વર્ણન કર્યું છે, જેના કારણે વ્યક્તિ ગરીબ બની જાય છે.
આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈપણ વ્યક્તિના ગરીબ બનવા પાછળ આ બધા કારણો હોઈ શકે છે.
આચાર્ય ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ સમજ્યા વિચાર્યા વગર પૈસા ખર્ચે છે, તેને હંમેશા પૈસાની તંગી જ રહે છે.
ચાણક્યના જણાવ્યા અનુસાર, પૈસાને હંમેશા સમજી-વિચારીને જ ખર્ચ કરવા જોઈએ, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
ચાણક્યના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિ પૈસાનો યોગ્ય રીતે ખર્ચ કરે છે, તેમના હાથમાં હંમેશા ધન ટકે છે.
આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, વધારે કંજૂસ હોવું પણ યોગ્ય નથી.
તેઓ કહે છે કે, જે વ્યક્તિ જરૂરિયાત કરતા વધારે કંજૂસ હોય છે, તેમના ખિસ્સામાં ક્યારેય પૈસા ટકતા નથી.
આચાર્ય ચાણક્ય કહે છે કે, જે લોકોના ઘરમાં સાફ-સફાઈનો અભાવ હોય છે, ત્યાં ક્યારેય પૈસા ટકતા નથી.
ચાણક્યના જણાવ્યા અનુસાર, માં લક્ષ્મીજીને સાફ-સફાઈ પસંદ છે, તેથી આવા ઘરમાં તેઓ ક્યારેય વાસ કરતા નથી.
150 કરોડનું ઘર જ નહીં, પરંતુ આ મોંઘી વસ્તુઓના માલિક છે રતન ટાટા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?