નવા વર્ષના પહેલા દિવસે ઘરમાં લાવો આ 6 વસ્તુ, ધનવાન બનાવી દેશે લક્ષ્મી મા

નવું વર્ષ 2024 શરૂ થવામાં થોડો સમય બાકી છે. નવું વર્ષ જીવનમાં ખુશી, સુખ અને સમૃદ્ધિ લઈને આવે તેવી બધા આશા છે.

જ્યોતિષવિદોનું કહેવું છે કે નવા વર્ષ પહેલા ઘરમાં 6 વસ્તુઓ લાવવાથી આખું વર્ષ લક્ષ્મીજીની કૃપા રહેશે.

નવા વર્ષે ઘરમાં તુલસીનો છોડ લાવો. તેની નિયમિત પૂજા કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થશે. તુલસીમાં લક્ષ્મીનો વાસ હોય છે.

જે ઘરમાં દક્ષિણવર્તી શંખ હોય તેમાં લક્ષ્મી વાસ કરે છે. આથી નવા વર્ષે ઘરમાં દક્ષિણવર્તી શંખ પણ લાવો.

નવા વર્ષના પહેલા દિવસે તમે નાનું નારિયેળ લઈ શકે. તેની પૂજા બાદ ધનના સ્થાન કે તિજોરીમાં તેને મૂકી દો.

નવા વર્ષે તમે ધાતુના કાચબાને ખરીદી શકો છો. તેને સૌભાર્ય અને સમૃદ્ધિનું પ્રતિક મનાય છે. તમે આને ઓફિસ કે દુકાનમાં પણ રાખી શકો.

નવા વર્ષે ઘરમાં 11 ગોમચી ચક્ર લાવો. તેને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખવાથી લક્ષ્મીની કૃપા રહે છે.

2024ના પ્રથમ દિવસે ઘરમાં મોર પીંછ લાવવું શુભ રહેશે. ભગવાન કૃષ્ણને મોર પીંછ ખૂબ પ્રતિ છે, તેને ખરીદવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત રહે છે.

હનુમાનજીને કેવી રીતે કરવા પ્રસન્ન?, જાણી લો ઉપાય 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો