દિવાળી પછી ઉદય થશે આ ગ્રહ, 3 રાશિઓનો ગોલ્ડન સમય શરૂ થવાનો છે
આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બર મનાવાશે. દિવાળી બાદ ગ્રહોના રાજકુમાર બુધ વૃશ્ચિક રાશિમાં ઉદયવાન થશે.
દિવાળી બાદ 16 નવેમ્બરે બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય થશે. બુધના ગોચરથી 3 રાશિઓ માટે શુભ સમય શરૂ થશે.
સિંહઃ રાશિના જાતકોને માલામાલ થઈ શકે. ધન-સંપત્તિનું સુખ મળી શકે છે. પ્રેમમાં સફળતા મળશે. નોકરીયાતોને પદ-પ્રતિષ્ઠા મળશે.
વૃશ્ચિક: આર્થિક દ્રષ્ટિએ બુધનો ઉદય સારો સાબિત થશે. આત્મવિશ્વાસ વધશે. અંગત જીવનમાં પરેશાની દૂર થઈ શકે છે.
મીન: બુધનો ઉદય મીનના જાતકોને શુભ પરિણામ આપશે. આવકમાં વધારો થઈ શકે. કામકાજમાં સમસ્યા દૂર થઈ શકે. રોકાણ માટે સમય શુભ લાગી રહ્યો છે.
રાહુ-કેતુનું થયું ગોચર, આ એક રાશિ પર 1 મહિનો રહેશો સૌથી વધુ અસર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ