હનુમાન જયંતિ પર બોલિવૂડ એક્ટર જેકી શ્રોફ બન્યા તલગાજરડાના મહેમાન
તલગાજરડામાં ચિત્રકૂટધામમાં આજે મોરારિ બાપુના સાનિધ્યમાં હનુમાન જન્મોત્સવ ઉજવાયો હતો.
કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના 13 જેટલા ખાસ મહેમાનોને એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમમાં એક્ટર જેકી શ્રોફ અને રામાયણના 'લક્ષ્મણ' સુનીલ લહેરીને પણ એવોર્ડ અપાયો હતો.
જ્યારે સંજય ઓઝા, અજીત ઠાકોર, અમિત દિવેટિયાને પણ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
આજે હનુમાન જયંતિ પર સવારે ચિત્રકૂટધામમાં સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો.
આ બાદ વિદુષી શ્રી રમા વૈદ્યનાથને ભરતનાટ્યમ પ્રસ્તુત કર્યું હતું.
Related Stories
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય