ambaji

By Niket Sanghani

આપણું ગુજરાત 

બે વર્ષના વિરામ બાદ અંબાજીમાં આજથી શરૂ થશે ભાદરવી પૂનમનો મેળો

301957838_3535234603414761_1176264642350145830_n

કોરોનાની મહામારીને લીધે બે વર્ષથી મેળો યોજાઈ શક્યો નહોતો ત્યારે ચાલુ વર્ષે મેળાનું આયોજન થવાથી દુનિયાભરમાંથી માઈભક્તોનું ઘોડાપુર મેળામાં ઉમટી પડવાની સંભાવના છે

Arrow
302041962_3538996176371937_6473997521924771301_n

બે વર્ષના વિરામ બાદ આ વર્ષે આજથી 10 મી સપ્ટેમ્બર સુધી યોજાનાર આ માનવ મહેરામણ ઉમટશે.

Arrow
ambaji

આરતીનો સમય સવારે 5.30 કલાક કરવામાં આવ્યો છે, મેળા દરમિયાન સાંજે-5.30 થી 7 વાગ્યા સુધી જ બંધ રહેશે

Arrow

ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી આ છ દિવસમાં લગભગ 30 લાખ પ્રવાસીઓ પગપાળા મા અંબાના દર્શન કરવા આવે છે.

Arrow

આ વર્ષે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ  મેળાનો પ્રારંભ કરાવશે.

Arrow
gujarat

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો