બાબા બાગેશ્વર ના આર્શિવાદ પૂર્વ MLA બાબુભાઈ દેસાઈને ફળ્યા, આજે રાજ્યસભા માટે ભરશે ઉમેદવારી ફોર્મ

Arrow

કાંકરેજના પૂર્વ MLA બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાનું નામ રાજ્યસભા બેઠકોના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

Arrow

આ દરમિયાન કાંકરેજના પૂર્વ MLA બાબુભાઈ દેસાઈનો ધીરેન્દ્ર શાસ્ત્રી સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.

Arrow

શું બાબુભાઈ દેસાઈને ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી? આ ચર્ચાનો વિષય બન્યો છે.

Arrow

 ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી પહેલા પણ ગુજરાતમાં આવી ચૂક્યા છે. ત્યારે આજે ફોટા વાયરલ થતાં ચર્ચાએ જોર પકડયું છે.

Arrow

ત્યારે આજે કાંકરેજના પૂર્વ MLA બાબુભાઈ દેસાઈ રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભરશે. અને રાજ્યસભામાં ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે.

Arrow