પીતાંબર વસ્ત્રો, સ્વર્ણ આભૂષણ, હાથમાં ધનૂષ-બાણ, રામલલ્લાના પ્રથમ દર્શનનો વીડિયો
અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સંપન્ન થયો. સાથે જ લોકોનો સદીઓ જૂનો ઈંતજાર પૂરો થયો.
રામલલ્લા ગર્ભગૃહમાં વિરાજમાન થઈ ગયા છે અને તેમની પહેલી તસવીર સામે આવી છે.
સમારોહ દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં પીએમ નરેન્દ્ર મોદીએ રામલલ્લાની પૂજા-અર્ચના કરી.
મંદિરમાં વિરાજમાન રામલલ્લાનો પહેલો વીડિયો પણ સામે આવી ગયો છે.
વીડિયોમાં રામલલ્લાની પ્રતિમા પર સુંદર મુસ્કાન જોઈ શકાય છે અને તેમને સ્વર્ણ આભૂષણોથી શણગાર કરાયો છે.
પ્રતિમાને ફુલ-માળાઓથી શણગારવામાં આવી આવી છે અને સોનાનો મુકુટ જોઈ શકાય છે.
રામલલ્લાના હાથમાં સોનાના ધનુષ અને બાણ પણ જોઈ શકાય છે.
રામલલ્લાની મૂર્તિમાં વિરાજમાન છે ભગવાન વિષ્ણુના 10 અવતાર, જાણો તેનો મતલબ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ