રામ મંદિરની એકદમ મનમોહક નવી તસવીરો આવી સામે, શું તમે જોઈ?

Arrow

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યાના ભવ્ય રામ મંદિરની નવી તસવીરો શેર કરી

22 જાન્યુઆરીએ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહ્યું છે

રાતના પ્રકાશમાં મંદિરનો એક અલગ જ શેડ દેખાય છે, આ એકદમ મનમોહક લાગી રહ્યો છે

ભગવાન રામના અભિષેક કાર્યક્રમને હવે ગણતરીના દિવસો જ બાકી છે 

રામ મંદિરની અંદરનું ભવ્ય કોતરણી દેખાય રહ્યું છે

આ એક મંદિર સંકુલનું દૃશ્ય છે જેમાં સંકુલમાં આકર્ષક શિલ્પકૃતિઓ બનાવવામાં આવી છે

રામમંદિરમાં સ્થાપિત ચિત્ર મંદિર પરિસરનું આકર્ષણ વધારી રહ્યા છે

શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રવેશદ્વાર પર  સિંહ, હનુમાનજી અને ગરુડજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો