રામભક્તિમાં લીન થયા PM મોદી, રામલલાને કર્યા સાષ્ટાંગ દંડવત પ્રણામ
જે ક્ષણની સમગ્ર દેશવાસીઓ કાગડોળે રાહ જોઈ રહ્યાં હતા, તેનો આખરે આજે અંત આવી ગયો છે.
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે.
500 વર્ષની પ્રતિક્ષા બાદ આજે PM મોદીની આગેવાનીમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવાઇ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિમાં સામેલ થયા.
મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલાની મૂર્તિને સતત નિહારતા રહ્યા.
અનુષ્ઠાન બાદ PM મોદીએ શ્રીરામજીના ચરણોમાં કોટિ-કોટિ વંદન કર્યા.
પીએમ મોદીની આંખોમાં રામલલા પ્રત્યેની ભાવના સ્પષ્ટ દેખાતી હતી.
પીતાંબર વસ્ત્રો, સ્વર્ણ આભૂષણ, હાથમાં ધનૂષ-બાણ, રામલલ્લાના પ્રથમ દર્શનનો વીડિયો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?