પાલખી પર પ્રભુ રામ..પ્રતિમા મંદિરની ચારે તરફ ફેરવાઈ, જુઓ તસવીર
રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિની પહેલી જુઓ તસવીર
રામ લલ્લાને પાલખીમાં મંદિરની ચારે બાજુ ભ્રમણ કરાવાયું
મૂર્તિનું પ્રતિકાત્મક ભ્રમણ કરાવાયું, અસલી અભિષેક 22મી જાન્યુઆરીએ
18 જાન્યુઆરીએ મંદિર પરિસરમાં લવાશે અસલી પ્રતિમા
રામની બાળસ્વરુપ મૂર્તિને કર્ણાટકના અરુણ યોગીરાજ દ્વારા બનાવાઈ
23 જાન્યુઆરથી સામાન્ય જનતા માટે મંદિરના દ્વાર ખુલ્લા મુકાશે
ભગવાન રામની મૂર્તિનું વજન 150 થી 200 કિલો જેટલું હશે
આજે મહંત દિનેન્દ્ર દાસ અને નિર્મોહી અખાડાના પૂજારી સુનીલ દાસે ગર્ભગૃહની પૂજા કરી
UPSCના ઈતિહાસમાં આ IAS અધિકારીને મળ્યા સૌથી વધારે માર્કસ, કોઈ નથી તોડી શક્યું રેકોર્ડ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!