સોમનાથમાં શ્રી રામ માટે બનાવેલી સોના-ચાંદીની ચરણ પાદુકાનું ભવ્ય સ્વાગત
સોમનાથ ટ્રસ્ટ વતી ભગવાન રામની ચરણ પાદુકાને મંત્રોચ્ચાર અને પુષ્પવર્ષા કરી વધાવવામાં આવી હતી.
અયોધ્યામાં રામ લલા માટે બનાવેલી ચરણ પાદુકા દેવાધિ દેવ મહાદેવ સોમનાથ દાદાના દરબારમાં પહોંચી હતી.
સોનાથી મઢેલી અને 7 કિલો ચાંદીથી બનેલી ચરણ પાદુકા દેશભરમાં લઈ જવામાં આવી રહી છે.
આ ચરણ પાદુકા હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ બંધાવી હતી.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા પુષ્પા વર્ષા અને ફુલહાર સાથે પધારેલ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું.
ભગવાન શ્રી રામ માટે બનાવેલી આ પાદુકા શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની સામે મૂકીને વિધિપૂર્વક પૂજા કરવામાં આવી હતી.
શ્રીચલ શ્રીનિવાસે પણ આ પાદુકા હાથમાં લઈને 41 દિવસ સુધી અયોધ્યામાં નિર્માણાધીન મંદિરની પરિક્રમા કરી હતી.
IPL 2024: આ હશે તમામ 10 ટીમોના નવા કેપ્ટન
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?