મા લક્ષ્મીને નારાજ કરી દે છે આ 5 વસ્તુ, ઘરમાં આવી જશે ગરીબી

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મા લક્ષ્મીને મોડા સુધી ઊંઘતા લોકો પસંદ નથી, આવા લોકોથી લક્ષ્મી માતા નારાજ રહે છે.

માન્યતા અનુસાર, ક્યારેય પણ ભોજન કરતા સમયે તેને અધવચ્ચે છોડવું જઈએ નહીં. આમ કરવું અનુચિત બતાવાયું છે.

વ્યક્તિએ સંપૂર્ણ ભોજન પૂરું કરીને જ ઊભા થવું જોઈએ, અધૂરું ભોજન છોડવાની આદત લક્ષ્મી માને નારાજ કરે છે.

ક્યારેય રાત્રે નખ કે વાળ ન કાપવા જોઈએ, માન્યતા છે કે તેનાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે.

માતા લક્ષ્મીની પૂજા દરમિયાન ભૂલથી પણ સફેદ ફૂલ ન ચડાવવા જોઈએ, આમ કરવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે.

તો માન્યતા છે કે સાંજના સમયે કોઈ બીજાના ઘરે પોતાના ઘરનું મીઠું ન આપવું જોઈએ, કહેવાય છે તેનાથી લક્ષ્મી નારાજ થાય છે.

લગ્ન બાદ પહેલીવાર દુલ્હન સાથે દેખાયા રણદીપ હૂડા, કેક કાપીને ઉજવણી કરી 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો