પ્રેગ્નેટ દીપિકાએ શોએબ સાથે હોળી રમી, ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કડ અને તેના પતિ શોએબ ઈબ્રાહિમ હાલ જીવનના સૌથી બેસ્ટ ફેઝમાં છે.

દીપિકા કક્કડ પ્રેગ્નેટ છે. તે પોતાના પહેલા બાળકને જલ્દી જ જન્મ આપવાની છે.

પ્રેગ્નેટ દીપિકાએ પતિ શોએબ સાથે ખાસ અંદાજમાં હોળીનો જશ્ન મનાવ્યો હતો.

Arrow

દીપિકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હોળી સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે.

મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.

એવામાં બંનેની આ તસવીરો પર ફરીથી કેટલાક લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો