2024માં આ 3 રાશિના જાતકોને થશે ધન હાનિ, ખર્ચ-દેવું વધારશે મુશ્કેલી
નવું વર્ષ 2024 શરૂ થવાને હવે થોડો સમય બાકી છે. જ્યોતિષ મુજબ નવા વર્ષમાં કેટલીક રાશિ પર ગ્રહ-નક્ષત્ર ભારે રહેશે.
નવા વર્ષમાં આ રાશિઓને ધન સાથે જોડાયેલી સમસ્યા સાથે કરિયર-બિઝનેસમાં પણ સંઘર્ષ કરવો પડી શકે છે.
કર્ક: નવા વર્ષમાં ગ્રહ-નક્ષત્રની ચાલ કર્કના જાતકો માટે નુકસાનકારક બની શકે. તમારા ખર્ચ વધશે અને આવકને અસર થઈ શકે.
ઘરનું બજેટ ખરાબ રહેશે અને નવું કાર્ય શરૂ કરવાનું હાલમાં ટાળો. રોકાણ માટે આ સમય ઉત્તમ નથી.
કન્યા: ધન હાનિ સહિત ઘર-પરિવારમાં વાદ-વિવાદ થઈ શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં અસફળતા લાગી શકે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઈ શકે.
મીનઃ નકામો ખર્ચ વધી શકે. વેપારમાં નુકસાન થઈ શકે. કારણ વિના તણાવ થઈ શકે. નવા વર્ષમાં કોઈને ઉધાર ન આપો.
અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર શોમાં આ વખતે શું જોવા મળશે?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?