By Parth Vyas
ગુજરાતની સૌપ્રથમ સિનેમેટીક ફિલ્મ પોલિસી-2022નું અમદાવાદમાં લોન્ચિંગ કર્યુ હતું.
CM ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અજય દેવગણ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, અભિનેતાઓએ આ લોન્ચિંગમાં હાજરી આપી
Arrow
રાજ્યમાં ફિલ્મ મેકિંગ અને પ્રવાસન વિકાસને અપ્રતિમ વેગ મળવાની સાથોસાથ સ્થાનિક લોકોને રોજગારીના અવસર પણ આપશે.
Arrow
મુખ્યમંત્રીએ આ પોલિસી રાજયમાં ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરના ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
Arrow
ગુજરાતમાં ફિલ્મ મેકીંગ, સ્ટુડીયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટીંગ સ્કૂલ સહિતના વિવિધ ક્ષેત્રે રોકાણો માટેના કુલ ₹1022 કરોડના ચાર એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
Arrow
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે