By Yogesh Gajjar

પાટણમાં ઉજવાયો હતો એશિયાનો સૌથી પ્રથમ ગણોશોત્સવ

પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ ગણેશ ઉત્સવની શરૂઆત 1878માં કરી હતી.

Arrow

આ પ્રાચીન ગણેશ ઉત્સવની પરંપરા 145 બાદ પણ અંકબદ્ધ જળવાઈ રહી.

Arrow

ગણેશજીની પ્રથમ મૂર્તિની માટીના અંશનો આજની મૂર્તિમાં પણ ઉપયોગ કરાય છે

Arrow

મૂર્તિનું માપ પણ પ્રથમ મૂર્તિ પ્રમાણે જ રાખવામાં આવે છે.

Arrow

આ સંપૂર્ણ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવે છે.

Arrow

આ પ્રાચીન ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્થીના શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો