By Parth Vyas

કેટલીક Youtube ચેનલો દેશમાં પરમાણુ વિસ્ફોટથી લઈ અયોધ્યામાં હુમલા જેવા ફેક ન્યૂઝ ફેલાવતી હતા

ફેક ન્યૂઝ ફેલાવતા Youtube ચેનલ્સ પર પહેલીવાર ડિસેમ્બરમાં કાર્યવાહી કરાઈ હતી

Arrow

IT રૂલ્સ અંતર્ગત સરકારે 102 યૂટ્યૂબ ચેનલ પર પ્રતિબંધ લાદ્યો

Arrow

Youtube ચેનલો પ્રખ્યાત ટેલિવિઝન ચેનલના લોગો સાથે લોકોને ખોટા સમાચાર આપતા હતા

Arrow

મોટાભાગની ચેનલ્સ ફેક ન્યૂઝ ફેલાવી મોનિટાઈઝેશનથી રૂપિયા કમાતી હતી

Arrow