ભારતનું એક એવું રેલવે સ્ટેશન, જ્યાંથી ઉતરીને તમે ચાલીને જ જઈ શકો છો વિદેશ
ભારતમાં હજારો રેલવે સ્ટેશનો છે, જ્યાંથી મુસાફરો ટ્રેનમાં બેસીને તેમના ગંતવ્ય સ્થાને જાય છે.
આજે અમે તમને દેશના સૌથી અનોખા રેલવે સ્ટેશન વિશે જણાવીશું.
આ એક એવું રેલવે સ્ટેશન છે, જ્યાંથી ઉતરીને તમે ચાલીને જ વિદેશ જઈ શકો છો.
હવે તમે વિચારી રહ્યા હશો કે આવું કેવી રીતે બની શકે.
બિહારનું જોગબની રેલવે સ્ટેશન એક એવું રેલવે સ્ટેશન છે, જ્યાંથી પડોશી દેશ નેપાળ સાવ નજીક છે.
આ અંતર એટલું ઓછું છે કે અહીંથી લોકો ચાલીને જ નેપાળ જાય છે. તેને દેશનું છેલ્લું રેલવે સ્ટેશન પણ માનવામાં આવે છે.
પશ્ચિમ બંગાળના સિંહાબાદ રેલવે સ્ટેશનને પણ દેશનું છેલ્લું રેલવે સ્ટેશન માનવામાં આવે છે.
સિંહાબાદ રેલવે સ્ટેશન હબીબપુર જિલ્લામાં આવેલું છે, જેને સરહદી રેલવે સ્ટેશન કહેવામાં આવે છે.
સિંહાબાદ રેલવે સ્ટેશન બાંગ્લાદેશની સરહદની ખૂબ જ નજીક આવેલું છે.
ડુપ્લિકેટ ચાર્જરથી iPhone ચાર્જ કરવું ભારે પડ્યું, યુવકના હાથ દાઝ્યા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો