By Yogesh Gajjar
જામનગરમાં લમ્પી વાયરલને લઈને મહિલા કોર્પોરેટરનો અનોખો વિરોધ.
જનરલ બોર્ડમાં કોંગ્રેસના નગરસેવિકાએ વિરોધ નોંધાવ્યો.
Arrow
કોર્પોરેટર રચના નંદાણીયા લમ્પીગ્રસ્ત ગાયના ગેટઅપમાં આવ્યા.
Arrow
નગરસેવિકાએ મોઢા-હાથ પર લમ્પીગ્રસ્ત ગાય જેવા ચિહ્નો જોવા મળ્યા.
Arrow
ગાયોને સમયસર સારવાર ન મળતા મોત થયાનો નગરસેવિકાનો આક્ષેપ.
Arrow
કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન રોગ નાથવામાં નિષ્ફળ : રચના નંદાણીયા
Arrow
જામનગરના ટાઉનહોલ ખાતે જા.મ્યુ.કોની જનરલ બોર્ડ મળી હતી.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો