પહેલી નજરે તમને લાગતું હશે કે આ કોઈ હિરોઈન છે પણ.....
બરિલ વન્નીહસાંગી જે સોશિયલ મીડિયામાં ખૂબ જ ફેમસ છે અને સેલિબ્રિટી જેવી પર્સનાલિટી ધરાવે છે
બરિલ વન્નીહસાંગી પ્રોફેશનથી TV એન્કર અને રેડિયો જોકી છે
પીપલ્સ મૂવમેન્ટમાંથી મિઝોરમ વિધાનસભામાં ચૂંટાઈ સૌથી યુવા ધારાસભ્ય બની
બરિલ માત્ર 32 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની
વન્નીહસાંગીએ આઈઝોલ દક્ષિણ-III મતવિસ્તારથી ચૂંટણી લડી જીત મેળવી
મિઝો નેશનલ ફ્રન્ટના સભ્ય સામે 1,414 મતોથી જીત મેળવી
બરિલ વન્નીહસાંગી મિઝોરમની કરોડપતિ મહિલા છે જેની નેટવર્થ
1.9 કરોડ છે
બરિલ છબીની એકદમ સાફ છે એટલે તેમના પર કોઈ ક્રિમિનલ કેસ નથી
ભારતના આ ગામમાં બૂટ-ચંપલ પહેરવા પર પ્રતિબંધ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા