ટ્રેનમાં ટિકિટ ચેકિંગના શું છે નિયમ? જાણતા હશો તો TT હેરાન નહીં કરી શકે
જો તમે ટ્રેનમાં યાત્રા કરવાના હોય તો જરૂરી છે કે તમે તેની સાથે જોડાયેલા નિયમો જાણતા હોય, તેનાથી તમારી યાત્રા સરળ રહે.
આજે અમે તમને ટ્રેનમાં ટિકિટ ચેકિંગ સાથે જોડાયેલા નિયમો વિશે જણાવીશું.
રેલવે મુજબ, TTEને સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ટ્રેનની ટિકિટ ચેક કરવાનો અધિકાર છે.
એવામાં જો તમે રેલવેમાં મુસાફરી કરતા હોય તો રાત્રે 10 વાગ્યા બાદ TTE તમારી ટિકિટ ચેક કરી શકતા નથી.
પરંતુ જો કોઈ પેસેન્જર રાત્રે 10 વાગ્યા બાદ ટ્રેનમાં મુસાફરી શરૂ કરે તો TTE તેની ટિકિટ ચેક કરી શકે છે.
RPF, GRP જવાન અથવા રેલવેનો અન્ય સ્ટાફ ટિકિટ ચેક નથી કરી શકતો. જો કોઈ આમ કરે તો તમે ફરિયાદ કરી શકો છો.
17 નવેમ્બરે સૂર્યનું રાશિ પરિવર્તન, આ રાશિના જાતકોની કિસ્મત સોના જેવી ચમકશે
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો