કેટલા વર્ષ જીવે છે કિંગ કોબ્રા? જાણીને રહી જશો દંગ
કિંગ કોબ્રાને દુનિયાના સૌથી ખતરનાક જીવોમાંથી એક માનવામાં આવે છે.
આ સાપ એટલા ખતરનાક હોય છે કે જે તે એકવાર કોઈને કરડે તો તેના માટે બચવું મુશ્કેલ બની જાય છે.
પરંતુ શું તમે જાણો છો કે આ ખતરનાક કિંગ કોબ્રા કેટલા વર્ષ જીવે છે?
તમે કદાચ આના જવાબ વિશે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.
આ સાપ લગભગ વીસ વર્ષ સુધી જીવીત રહી શકે છે.
તેની સરેરાશ લંબાઈ 10-12 ફૂટ હોય છે.
જ્યારે વિશ્વના સૌથી લાંબા કોબ્રાની લંબાઈ 18.4 ફૂટ હોવાનું જાણવા મળ્યું છે
સોમનાથમાં શ્રી રામ માટે બનાવેલી સોના-ચાંદીની ચરણ પાદુકાનું ભવ્ય સ્વાગત
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ