દિલ્હી પુરથી થયું જળ બંબાકાર, જાણો શું છે સ્થિતિ

Arrow

દિલ્હીના રાહત કેમ્પોમાં આંખ બળવી તેમજ સ્કીનની સમસ્યાઓ સામે આવી રહી છે.  

Arrow

પુરની સ્થિતિ બાદ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા કેસોમાં પણ વધારો થવાની શક્યતા છે.

Arrow

આંખ બળવી તેમજ સ્કીનની વિવિધ સમસ્યાઓ સતત સામે આવી રહી છે.

Arrow

દિલ્હીમાં યમુના નદીની જળ સપાટીમાં વધારો થયો છે. 205. 52 થી વધીને 205. 58 સુધી પહોંચી છે.

Arrow

યમુના નદીએ વર્ષ 1978નો રેકોર્ડ તોડ્યો છે. 207. 49 મીટરનો રેકોર્ડ તોડ્યો છે.

Arrow