વડોદરામાં 100 કરોડની જમીન પર દબાણ, 2 JCBથી તોડી પડાયો વ્હાઈટ હાઉસ બંગલો
Arrow
વડોદરામાં ભૂ-માફિયાઓ વિરુદ્ધ પાલિકાએ દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરી
Arrow
દંતેશ્વરમાં 100 કરોડની જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું.
Arrow
વ્હાઈટ હાઉસ બંગલો અને 4 કાચા મકાનો JCBની મદદથી તોડી પડાયા.
Arrow
VMCની ટીમોએ 3 JCBની મદદથી દબાણ તોડી પાડ્યા.
Arrow
સરકારી જમીન પોતાના નામે કરી વૈભવી બંગલાની સ્કીમ બહાર પડાઈ હતી.
Arrow
કૌભાંડમાં વડોદરા મહાનગર પાલિતાના 3 કર્મચારીઓની પણ સંડોવણી સામે આવી.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો