By Yogesh Gajjar
મેઘરજની રામગઢી પ્રાથમિક શાળાને લઇને વાલીઓની ચીમકી
સરકારી શાળાને તાળા બંધી કરવા ગામલોકોએ ચીમકી ઉચ્ચારી
Arrow
શાળામાં ફરજ બજાવતા શિક્ષકના વર્તનને લઇ ગ્રામજનોમાં રોષ
Arrow
અર્પિત નામનો શિક્ષક શાળામાં દારૂ પીને આવતો હોવાનો આક્ષેપ
Arrow
શિક્ષકને સસ્પેન્ડ તેમજ અન્ય જગ્યાએ બદલી કરવા રજૂઆત
Arrow
શિક્ષકના વર્તનને લઈ વારંવાર રજુઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં.
Arrow
કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આવતીકાલથી ગ્રામજનો શાળાને કરશે તાળાબંધી.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા