By Yogesh Gajjar

Category

ખરાબ રસ્તાથી કંટાળેલા ગ્રામજનોએ ખાડામાં બેસી રામધૂન બોલાવી

અરવલ્લીના બાદરપુરા ગામે રસ્તાને લઈને આંદોલન

Arrow

છેલ્લા 40 વર્ષથી બાદરપુરા - રામપુરા કંપા - કાનજીપુરાના ખરાબ રોડથી લોકો પરેશાન

Arrow

ગ્રામજનોએ ખાડામાં ભરાયેલા પાણીમાં બેસી રામધૂન કરી

Arrow

મહિલાઓ સહિત ગામના અગ્રણીઓએ સૂત્રોચ્ચાર કર્યા

Arrow

ગ્રામજનોએ અનેક વખત આ રસ્તા માટે તંત્રમાં રજૂઆત કરી છે

Arrow

3 કિલોમીટરનો રસ્તો નહીં બને તો ચૂંટણી બહિષ્કારની ચીમકી

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો