By Yogesh Gajjar
સુરતથી મુંબઈ જતી ટ્રાવેલર હાઈવે પર ભડભડ કરતી સળગી ઉઠી
હાઈવે પર જતી ટ્રાવેલરમાં આગ લાગતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા.
Arrow
નવસારી નેશનલ હાઇવે નં.48 પર ટેમ્પો ટ્રાવેલરમાં આગ લાગી
Arrow
ટ્રાવેલરમાં બેઠેલ તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો
Arrow
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો સ્થળ પર પહોંચ્યો.
Arrow
નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Arrow
આગની ઘટનાને પગલે હાઈવે પર મોટો ટ્રાફિક જામ સર્જાયો.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો