By Niket Sanghani
ગુજરાત
સરકારને ઘેરવા ખેડામાં વિવિધ સંગઠનો એક સાથે મેદાને
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ સરકારી તથા અર્ધસરકારી સંસ્થાના યુનિયનો સરકારને ઘેરી રહી છે
Arrow
પડતર માંગણીને લઈને આ તમામ યુનિયનના કર્મચારીઓ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે.
Arrow
ચૂંટણી નજીક છે ત્યારે તમામ યુનિયન પોતાની પડતર માંગણીઓનો સત્વરે નિકાલ આવે તે માટે સરકારને ઘેરી રહી છે
Arrow
ખેડા જિલ્લા મજદૂર સંઘ સાથે સંકળાયેલ સરકારી અર્ધ સરકારી યુનીયનો એકત્ર થઈ કલેકટરને પોતાની પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યુ
Arrow
માંગણીઓનો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો, આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્ય સરકારની નીતિ વિરુદ્ધ પ્રચાર કરશે
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos