વંદે ભારત સ્લીપર ટ્રેનમાં લક્ઝરી બનશે મુસાફરી, જુઓ સીટથી લઈને કોચનું ઈન્ટિરિયર કેવું હશે

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં વધારા સાથે તેના સ્લીપર વર્ઝન પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે.

કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારત સ્લીપર કોચના ફર્સ્ટ લૂક અને ઈનસાઈડ તસવીરો શેર કરી છે.

આ સ્લીપર કોચને મોર્ડન ડિઝાઈન અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ રહ્યા છે, જેમાં હોટલ જેવી લક્ઝરી સુવિધા હશે.

આ કોચમાં અત્યાધુનિક ઈન્ટિરયર અને સુવિધાઓ સાથે એક આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે.

કોન્સેપ્ટ સ્લીપર કોચમાં વધુ આરામદાયક સીટો સાથે ક્લાસિક વિન્ડો હશે. કોચમાં ફ્લોર લાઈટિંગની વ્યવસ્થા હશે.

વંદે ભારત સ્લીપર વર્ઝન સાથે પહેલી ટ્રેન જાન્યુઆરી 2024માં આવવાની ઉમ્મીદ છે.

ચહેરા પર થાક, ડાંસ કરવામાં બેહાલ, સલમાન ખાનને આ શું થયું? VIDEO 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો