વિદેશની નોકરી છોડીને પહેરી 'ખાખી', કોણ છે આ લેડી સિંઘમ?
પૂજા યાદવ 2018ની બેચના IPS ઓફિસર છે.
IPS ઓફિસર પૂજા યાદવ મૂળ હરિયાણાના છે.
20 સપ્ટેમ્બર 1988ના રોજ જન્મેલા પૂજા યાદવે પ્રાથમિક શિક્ષણ હરિયાણાથી લીધું છે.
IPS પૂજા યાદવે M.Tech નો અભ્યાસ કર્યા બાદ કેનેડા અને જર્મનીમાં નોકરી કરી.
વિદેશી નોકરીમાં પૂજા યાદવને સંતુષ્ટિ ન મળી અને તેઓ ભારત પરત ફર્યા.
ભારત પરત આવીને પૂજા યાદવે UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી.
પૂજા યાદવ બીજા પ્રયાસમાં 174મો રેન્ક મેળવીને IPS ઓફિસર બન્યા
પૂજા યાદવે 2016 બેચના IAS ઓફિસર વિકલ્પ ભારદ્વાજ સાથે લગ્ન કર્યા છે.
ગૃહવિભાગમાં ગૃહ રાજ્યમંત્રીની રેડ! મોડા આવનારા સરકારી બાબુઓ ફસાયા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા