IAS ઓફિસર પ્રિયંકા ગોયલ ખૂબસૂરતીમાં હિરોઈનને પણ આપે છે ટક્કર, જુઓ Photos

મહિલા અધિકારી પ્રિયંકા ગોયલે વર્ષ 2022માં UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં 369મો રેન્ક મેળવ્યો હતો.

પ્રિયંકા ગોયલ દિલ્હીના રહેવાસી છે, તેમણે પીતામપુરા ખાતે આવેલી મહારાજા અગ્રસેન મોડલ સ્કૂલમાંથી ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે.

તેમણે દિલ્હી યુનિવર્સિટીની કેશવ મહાવિદ્યાલયથી કોમર્સમાં બચલર્સની ડિગ્રી મેળવી હતી.

ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પ્રિયંકા ગોયલે UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી.

પ્રિયંકા ગોયલે UPSC પરીક્ષામાં કુલ 6 પ્રયાસો કર્યા હતા. તેમને છઠ્ઠા પ્રયાસમાં સફળતા મળી હતી.

પ્રિયંકા ગોયલનો ઓપ્શનલ વિષય પબ્લિક એડમિનિસ્ટ્રેશન હતો. જેમાં તેમણે 292 માર્કસ મેળવ્યા હતા.

પાંચ પ્રયાસોમાં અસફળ થવા છતાં પણ તેમણે હાર ન માની

પ્રિયંકા ગોયલ યુવાઓ માટે રોલ મોડલ છે. પાંચ પ્રયાસોમાં નિષ્ફળ જવા છતાં તેણે હંમેશા સંઘર્ષ ચાલુ રાખ્યો.

પ્રિયંકા ગોયલ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. તેઓ યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપે છે.

નવા વર્ષમાં ઘરે લાવશો આ વસ્તુ તો થઈ જશો માલામાલ, માં લક્ષ્મીજી થશે પ્રસન્ન

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો