protest

By Niket Sanghani

ગુજરાત 

કચ્છમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, ED, CBI અને મોંઘવારીના પૂતળાનું દહન કરાયું 

2

ભુજમાં રાવણ દહનની જગ્યાએ કોંગ્રેસે કર્યું ED, CBI અને મોંઘવારીના પૂતળાનું દહન

Arrow
3

દશેરા નિમિતે ભુજમાં રાવણ દહનને બદલે ED, CBI અને મોંઘવારીના પૂતળા દહન કરવામાં આવ્યું

Arrow
4

કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો

Arrow

કોંગ્રેસનો આરોપ,  ભાજપ સરકાર ED, CBIનો દૂર ઉપયોગ કરીને વિપક્ષ અને વિપક્ષના નેતાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો