By Yogesh Gajjar

હાલોલમાં ધોળા દિવસે આખલા યુદ્ધના દ્રશ્યો સર્જાયા, લોકોમાં મચી અફરા તફરી

રાજ્યમાં દિવસેને દિવસે રખડતા ઢોરોના ત્રાસ વધી રહ્યા છે.

હાલમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. 

હાલોલના લીમડી ફળીયામાં બે આખલાઓ વચ્ચે જંગ જામતા દોડધામ મચી ગઈ

એક કલાક વચ્ચે બજારમાં આખલા યુદ્ધ ચાલ્યું. 

સ્થાનિકોએ પાણીનો ઠંટકાવ કરીને આખલાને છૂટા પાડ્યા હતા. 

આખલા યુદ્ધમાં એક કારને પણ નુકસાન પહોંચ્યું હતું. 

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો