By Parth Vyas
મોડી રાત્રે ટ્વિટરમાં ફોટોઝ અપલોડ ન થયા અને પછી અચાનક ક્રેશ થઈ ગયું
ટ્વિટરની ટીમે જણાવ્યું કે અમે લોકોની સમસ્યાઓનું ઝડપથી નિવારણ કરીશું
અડધા કલાકમાં સમસ્યાનું નિવારણ લાવી ટ્વિટરે સિસ્ટમ અપડેટ કરી દીધી
અગાઉ 17 ફેબ્રુઆરીએ એક કલાકથી વધુ સમય સુધી ટ્વિટર ક્રેશ થતું રહ્યું હતું
ટ્વિટર આને "ટેકનિકલ બગ" તરીકે જણાવે છે, ત્યારે પણ લોકોને ફોટો પોસ્ટ કરવામાં મુશ્કેલી પડી હતી
ટ્વિટર કંપની સાથે એલોન મસ્કની ડિલ પણ ઘણી વિવાદોમાં સપડાઈ છે
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
શ્રીનગરથી ટોક્યો સુધી....વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યાદગાર પળો
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા