By Yogesh Gajjar
Category
કિંગ ઓફ સાળંગપુર પહોંચી હનુમાનજીની ટ્રક જેટલી લાંબી ગદા
સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત 54 ફૂટ ઊંચી મૂર્તિ મૂકાશે.
Arrow
હનુમાન દાદાની વિશાળ મૂર્તિ માટેની ગદા દિવાળીએ સાળંગપુર પહોંચી હતી.
Arrow
મેટલની આ ગદા ગુજરાતની સૌથી મોટી અને વધુ વજનવાળી ગદા છે.
Arrow
આ ગદાની લંબાઈ 30 ફૂટ અને વજન 8 ટન જેટલું છે.
Arrow
સાધુ-સંતો દ્વારા ગદાની પૂજા કરવામાં આવી હતી.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
બાંગ્લાદેશથી 2 સૂટકેસમાં શું-શું લાવ્યા શેખ હસીના?
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos