By Yogesh Gajjar

રાજનીતિ

વિધાનસભા ચૂંટણી નજીક આવતા ગુજરાત ભાજપ એક્ટિવ મોડમાં.

ખેડા જિલ્લાના ભાજપના પદાધિકારીઓની ટિફિન બેઠકમાં CM જોડાયા.

Arrow

Image courtesy:

twitter/bhupendra patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યકરો સાથે જમીન પર બેસી ભોજન લીધું.

Arrow

Image courtesy:

twitter/bhupendra patel

જીતુ વાઘાણી, અર્જુનસિંહ ચૌહાણ, ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા.

Arrow

Image courtesy:

twitter/bhupendra patel

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો