આ શહેરમાં એકસાથે ફરકાવવામાં આવે છે ત્રણ તિરંગા, જાણો શું છે કારણ

દરેક ભારતીય પ્રજાસત્તાક અને સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે

પરંતુ શું તમે જાણો છો કે એક શહેર એવું છે, જ્યાં ત્રણ તિરંગા એકસાથે ફરકાવવામાં આવે છે.

આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર મેરા દેશ-મેરી માટી અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું

તો ગયા વર્ષે  હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

દેશભક્તિની વાત આવતા જ ભારતના દરેક શખ્સની અંદર ગજબનો ઉત્સાહ જોવા મળે છે.

પરંતુ હવે તમે વિચારી રહ્યા હશે કે એવી કઈ જગ્યા છે જ્યાં ત્રણ તિરંગા ઝંડા ફરકાવવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ સ્થળ ભારતીય રાજનીતિ સાથે જોડાયેલું છે.

ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયામાં આ સ્થળ વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

હકીકતમાં, નવી દિલ્હી ખાતે આવેલા ભારતીય સંસદમાં ત્રણ ધ્વજ ફરકાવવામાં આવે છે.

જાણો અઠવાડિયામાં કેટલી વાર વાળમાં શેમ્પૂ કરવું જોઈએ? 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો