7 MAY 2024
રાજ્યમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિતના કેટલાક દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન
આજે વહેલી સવારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં પીએમ મોદી મતદાન કરવા માટે પહોંચ્યા હતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં પરિવાર સાથે મતદાન કર્યુ.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ અમરેલીનાં ઈશ્વરીયા ગામે પરષોત્તમ રૂપાલાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યું મતદાન
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનિલ જ્ઞાન ગંગા શાળા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું
સુરતના પિપલોદ વિસ્તારમાં હર્ષ સંઘવીએ કર્યું મતદાન
બનાસકાંઠાનાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું
જામનગરના ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ મતદાન કર્યું